Page images
PDF
EPUB

૩૦ ને ખલાશીઓએ વાંહીંણુ પરથી નાહાશી જવા ચાહું ને પોતે નાલ પરથી લંગર નાંખનાર એ બાઁહીંનાથી દીમાં મચ્છુ બા ઊતારો

31 Paul said to the centurion and to the soldiers, Except these abide in the ship, ye cannot be saved.

૩૧ તારે પાઊલે ઝુબેદારને તથા શીપાઈઓને કહું ને એ વાહાઁણુ પર ન રહે તો તને ખચી નથી શકતા

32 Then the soldiers cut off the ropes of the boat, and let her fall off.

૩૨ તાહાર, શીપાઇઓએ નવાનાં દોરડાઁ કાપીનાંખાં ને તેને પડવા દીધો

33 And while the day was coming on, Paul besought them all to take meat, saying, This day is the fourteenth day that ye have tarried and continued fasting, having taken nothing.

૩૩ ને દાહ્ડા ઊગતાઁ શરવેને અન ખાવા શારૂ પાઊલે તેઓની વીનંતી કરતાં કહ્યું કે આજ ચઊદ દાણાડા થઆ તને વાઢ શ્વેતાં કંઈ ન ખાવાથી લાંઘણા રહાછે

for

34 Wherefor I pray you to take some meat: for this is health for there shall not an hair fall from the head of any of you.

your

૩૪ એમાટે અંન ખાવા શારૂ હું તમને વીનંતી કરૂંઘઊં કેમકે એ તમારા રખશણને શારૂ છે કાંજે તમારામાંથી કાઇના માથાના એક નીનાલાનું નુકશાન નહું થશે

35 And when he had thus spoken, he took break, and gave thanks to God in presence of them all: and when he had broken it, he began to eat.

૩૫ ને તેણે એમ કહીને રોટલી લીધી ને શરવેની આગલ દેવની શતુતી કીધી તાહારે ભાજીને તે ખાવા લાગી

36 Then were they all of good cheer, and they also

took some meat.

૩૬ તારે તે શઘલાની ખાતરજને થઇ ને તેઓએ પણ અન લીધું

37 And we were in all in the ship two hundred threescore and sixteen souls.

૩૭ ને વાંહાંણ પરનાં હુને શરવ બશે છોતર માઁણા હુ

38 And when they had eaten enough, they lightened the ship, and cast out the wheat into the sea.

૩૮ ને અનથી તરપત થઆ પર તેઓએ ઘઊં દીઓમાં નાં ખીને વાંહાંણને હલકું કર્

39 And when it was day, they knew not the land: bnt they discovered a certain creek with a shore, into the which they were minded, if it were possible, to thrust in the ship,

૩૮ ને દાહાડો ઊગા પર તેઓએ તે પરથવી આલખી ની પણ એક ખાડી દીઠી નૈના કાંઠા બરાબર હુતા ને તે બની શકે તો તે એ વાંહીંણ તેમાં ઘાલવાનું ઠરાઍવું *

40 And when they had taken up the anchors, they committed themselves unto the sea, and loosed the rudder bands, and hoised up the mainsail to the wind, and made toward shore.

૪૦ ને ચારેા ગનથી લંગર ઊપાડીને[ાઁાઁણદીઓને શવાધીન કીધું ને ઝુકાનના બંધ છેાડીને નાહટા હુડ પવનની ગન ઊપર ખેંચા ને તે બરાબર કાંઠાની પાશે જવાલાગા

41 And falling into a place where two seas met, they ran the ship aground; and the forepart stuck fast, and remained unmoveable, but the hinder part was broken with the violence of the waves.

૪૧ ને બે દીઆ નલવાની જંગેનાં પડીને વા'ણને ભાએ પર

દોડાએલું ને નાલ ી જઇને અચલ રી પણ માન્ઓના બૈર થી ડબુશો ભક્તઓ

42 And the soldiers' comsel was to kill the prisoners, lest any of them should swim out, and escape.

૪૨ તાહારે શીપાઇઓનો મનશુખે અમ હુતો કે બંધીવાનોને ભાગનાંખે રખે તેઓમાંથી કોઇ તરી નીકલીને નાણાથી નએ *

4:3 But the centurion, willing to save Paul, kept them from their purpose, and commanded that they which could swim should cast themselves first into the sea, and get to land:

૪૩ પણ ક્ષુબેદારે પાઊલને બચાવવા ચાહીને એ નનશુખા શબંધી તેઓને અટકાએવા ને જેને તરતાં આવડતું હુવું તેઓ ને હુકન આએષો કે તને પેહેલાં[દરીઆમાં કુદીને કાંઠા પર બ્ન

44 And the rest, some on boards, and some on broken pieces of the ship. And so it came to pass, that they escaped all safe to land.

૪૪ ને જે બાકી તે તને કેટલાએક પાટી પર ને કેટલાએક વાંહાંણુનાઁના[કકડા

પર ન પછી એંનજ થઊં કે તે શઘ્ર

તા કીનારા પર શલામત પાંણીચા

CHAP. XXVIII.

અઠાવીશના અધો

1 And when they were escaped, then they knew that the island was called Milita.

૧ ને તેઓએ શલામતી પાંના પર ભંણું કે તે બેટ એલીતે કે હવાએછે

2 And the barbarous people shewed us no little kindness for they kindled a fire, and received us every one, because of the present rain, and because of the cold.

૨ ને તાંહાંના દેશી લોકોએ હન પર બહુ દ કીધી કેમકે

બશતા વરશાદને તથા ટાહાડને લીધે તેઓએ આગ શલગાવીને હમ શહુનો અંગીકાર કીધો

3 And when Paul had gathered a bundle of sticks, and laid them on the fire, there came a viper out of the heat, and fastened on his hand.

૩ તાહારે પાઊલે ઔંડલ ભર લાકડાં એકઠાં કરીને આગમાં નાઁખા પર ગરમીથી એક શાપ નીકલીને તેણેના હાથ પર વીંટલા

4 And when the barbarians saw the venomous beast hang on his hand, they said among themselves, No doubt this man is a murderer, whom, though he hath es. caped the sea, yet vengeance suffereth not to live.

૪ ને તે દેશીઓએ તેના હાથ પર તે હેરૂ લટકતું ોઈને માહે ના કહું કે નીશયે એ નાંણુશ ખુની છે દીથી તે બચાવ માં પણ ઇનશાપ્ તેને જીવવા નથી દેતા

5 And he shook off the beast into the fire, and felt no harm.

૫ તેણે તો હેરૂને આગમાં નટકી નાંખીને કંઈ ભુંડું ન રહું

6 Howbeit they looked when he should have swollen. or fallen down dead suddenly: but after they had looked a great while, and saw no harm come to him, they changed their minds, and said that he was a god.

૬ પણ તે શ્રુજશે અથવા એકાએક ઝુએલા પડશે અન તે ૐ એ વાટ નેંઈ પણ ઘણી વાર વાટ નેતાં ને તેહેને કંઇ અવગુણુ ન થતાં જેઇને તેઓએ વીચાર પેરવીને કહું કે એ દેવ છે

7 In the same quarters were possessions of the chief man of the island, whose name was Publius; who received us, and lodged us three days courteously.

૭ ને પબલીઅશ નાંખે તે બેટના હાકનની ભીલકતા તાંહા હુતી તેણે હનને અંગીકાર કરીને નીતરસુધીથી તરણું દાહાડા લગી મહુરોણા રાખા

8 And it came to pass, that the father of Publius lay sick of a fever and of a bloody flux: to whom Paul entered in, and prayed, and laid his hands on him, and healed him.

૮ તાહારે એમ થીં કે પબલીઅશનો બાપ તાવું તથા જ્ લીને રોગ માંદો થઈને શ્રુતો હુતો પાઊલે તેની પાશે માંહે જઇને તથા પરારથના કરીને તે પર પોતાના હાથ મુકીને તેને આરામ

પીધા

9 So when this was done, others also, which had diseases in the island, came, and were healed :

માટે અઁન થઆ પર બેટમાંના બીઘ્ન માંદાએ પણ પાશે

એવા ને શભા કરા

10 Who also honoured us with many honours; and when we departed, they laded us with such things as were necessary.

૧૦ ને તેઓએ ઘણી આબરૂથી હુમને આબરૂવાલા કીધા ને હુને નીકલતા હુતા તાહારે તેઓએ હુમને જરૂરી શાનાન આએપા

11 And after three months we departed in a ship of Alexandria, which had wintered in the isle, whose sign was Castor and Pollux.

૧૧ ને તરણું નીના પછી આલેકાઁદીનું એક વાંહાંણ જે શીઆ લામાં તે બેટમાં રહું હુતું જેહેની નીશાણી દીશકુરઇ હુતી તે પર હુમૈં નીકલા *

12 And landing at Syracuse, we tarried there three days.

૧૨ ને હુને જીરાકુશનાં પહેાઁચીને તરણ દાહાડા રહા

18 And from thence we fetched a compass, and came to Rhegium: and after one day the south wind blew, and we came the next day to Puteoli:

૧૩ તાઁહીંથી હને ચકર ખાઈને રેગીનાં આએવા ને એક દાહાડા

.

« PreviousContinue »